(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
કેનેડાએ ભારતના કાશ્મીરમાં ભારતની જારી તબાહી બદલ ભારતીય સેનાના ભૂતપૂર્વ અધિકારીઓને વિઝા આપવાનો બુધવારે ઇનકાર કરી દીધો છે. કેનેડાના વિઝાથી વંચિત કરવામાં આવેલા ભારતીય સેનાના ભૂતપૂર્વ અધિકારીઓમાં બે ભૂતપૂર્વ લેફ્ટ.જનરલ, બે ભૂતપૂર્વ અધિકારીઓ અને એક ભારતીય ગુપ્તચર એજન્સીના ત્રણ ભૂતપૂર્વ બ્રિગેડિયરનો સમાવેશ થાય છે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગે જણાવ્યું કે વિવાદાસ્પદ ક્ષેત્રમાં ભારતીય સેના દ્વારા સર્જવામાં આવેલી પરિસ્થિતિને કારણે વિઝાની અરજીઓ અસ્વીકાર કરવામાં આવી રહી છે. એક સાંસદે સિંધ એસેમ્બલીને ચીન અને ફિલીપાઇન્સને રખડતા કૂતરાઓની નિકાસ કરવાની સલાહ આપી છે. સમગ્ર દેશમાં રેબીઝના વધી રહેલા મામલાને ધ્યાનમાં રાખીને આ સલાહ આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
કેનેડાએ કાશ્મીરમાં અત્યાચારો બદલ ભારતીય સેનાના માજી અધિકારીઓને વિઝા આપવાનો ઇનકાર કર્યો

Recent Comments