નવીદિલ્હી, તા.ર૪
ભારતીયમહિલાટીમનીસ્ટારઓલરાઉન્ડરઅનેટી-ર૦કપ્તાનહરમનપ્રીતકૌરબિગબોશલીગમાંપ્લેયરઓફધટુર્નામેન્ટબનીછે. મેલબોર્નરેનેગેડસમાટેરમનારીહરમનપહેલીભારતીયખેલાડીછે. જેણેઆએવોર્ડજીત્યોછેજ્યારેતેત્રીજીબિનઓસ્ટ્રેલિયનખેલાડીછે. જેનીઆલીગમાંપ્લેયરઓફધટુર્નામેન્ટતરીકેપસંદગીથઈછે. તેનાપહેલાન્યુઝીલેન્ડનીસોફીડિવાઈન, એમીસેટરેવરેઆટાઈટલજીત્યુંહતું. હરમનપ્રીતનેઆટુર્નામેન્ટનીસર્વશ્રેષ્ઠટીમમાંપણસામેલકરવામાંઆવીછે. તેઆટીમમાંસામેલથનારીફકતબેઆંતરરાષ્ટ્રીયક્રિકેટરોમાંથીએકછે. ક્રિકેટઓસ્ટ્રેલિયાએસોમવારેટુર્નામેન્ટનીસર્વશ્રેષ્ઠટીમનીજાહેરાતકરીહતી. આટુર્નામેન્ટમાંભારતીયઓલરાઉન્ડરેબેટઅનેબોલબંનેવડેરેનેગેડસમાટેશાનદારપ્રદર્શનકર્યુંછે. તેણે૧૧ઈનિંગોમાંત્રણઅર્ધસદીનીમદદથી૩૯૯રનબનાવ્યા. તેનોશ્રેષ્ઠસ્કોર૮૧રનરહ્યોજેતેણેગતસપ્તાહસિડનીથન્ડરસામેબનાવ્યોહતો. આટુર્નામેન્ટમાંહરમનપ્રીતે૧૧સિક્સરઅને૩રચોગ્ગાફટકાર્યાછે. આઉપરાંતતેણે૧પવિકેટપણઝડપી. હરમનપ્રીતઆટુર્નામેન્ટમાંત્રણવખતપ્લેયરઓફધમેચપણબનીછે. આટાઈટલજીત્યાબાદતેમણેકહ્યુંકેમનેઆશાછેકેજલ્દીમહિલાઆઈપીએલપણશરૂથશેજ્યાંભારતીયમહિલાખેલાડીપોતાનોકમાલબતાવીશકશે.
Recent Comments